વીસરવું
એટલે કે ભૂલીગયો!
આજકાલ બધાંના
જીવન માં વણાય
ગયેલો શબ્દ છે!
આ શબ્દ ફક્ત
પ્રેમીઓની યાદશક્તિ
માપવા પૂરતો નથી!
વીસરવું સામાન્ય
શબ્દ છે!
પરંતુ વારંવાર
સોરી બોલાવતો શબ્દ
બની ગયો છે!
સોરી મમ્મી, સોરી પપ્પા,
સોરી બ્રો ,સોરી સિસ
સોરી યાર
અને છેલ્લે
સોરી ડીયર ભૂલી ગયો!!
યાદ રાખવા જેવું વિસરાય છે
અને ભૂલવા જેવું
યાદ આવ્યા કરે અનિલ!
#વીસરવું