#વીસરવું
વીસરવું જ હોય તો
ચાલ તું પણ પ્રયાસ કર
અને હું પણ પ્રયાસ કરું.....
પણ જેટલો તને વિસરવા નો પ્રયત્ન કરું છું
તેનાથી અનેક ગણી તારી યાદો સાથે બંધાયેલી રહું છું‌...

Gujarati Blog by Bindu : 111423562

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now