જલ્દી થી સુઈ જજો જલ્દી થી જાગવા માટે
વહેલા ઉઠજો પોતાને સ્વસ્થ રાખવા માટે
બેઠા બેઠા થઇ જશો જાડા એટલે
કરતા રહેજો કસરત અને વ્યાયામ
નહિતર લોકો તમને કહેશે પાડા

#goodnight

English Good Night by Ammy Dave : 111423495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now