શહેર માં માણસો ભેગા કરવા હોય તો
રવિવાર જોઈએ
ગામડા માં માણસો ભેગા કરવા હોય તો
જમણવાર જોઈએ
તીર્થ સ્થાને માણસો ભેગા કરવા હોય તો
કોઈ તહેવાર જોઈએ
ને મરણ માં માણસો ભેગા કરવા હોય તો
સારો વ્યવહાર જોઈએ

Anil Mistri

Gujarati Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN : 111423478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now