#ચહેરો

ઘણું રોકુ છું, મારા મન ને છતાં તારી પાસે દોડી જાય છે,

મળ્યા હતા, એ દ્રશ્ય હજુ હરઘડી યાદ આવી જાય છે,

નહીં લખ્યું હોય, મિલન ઊપરવાળા એ ...

છું કરું તોય બંધ આંખે તારો જ 'ચેહરો' દેખાય છે.

-કાનો

Gujarati Shayri by Kano_Chauhan : 111423362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now