ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.
બરકત વિરાણી ની કલમે

Gujarati Quotes by Pratik : 111423294

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now