કેટલા મતલબી હોય છે માણસો કહે છે કાંઈ કરે છે કંઈક
તેમ છતાં દરેક વાતમાં આપણે હામી પણ પુરાવવી પડે છે
આવા સાતિર લોકો બીજાને અણ- સમજું સમજે છે ... Bindu A
પરંતુ આપણે સંવેદનશીલ લોકો ....
એકદમ સાફ દિલના હોઈએ છીએ....
આવા લોકો ઈચ્છે છે કે આપણું ખરાબ થાય,
પણ એવું એમની સાથે જ થાય છે......