શું કહું, તારા ચહેરા પરની લટો
એવી રમત રમે છે,

એક લટને હટાવે,
ત્યાં બીજી અટકચાળા કરે છે.
#ચહેરો

Gujarati Poem by Jatin Lad : 111423170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now