જોઉં ચહેરો તારો એવી પ્રહર લખી મોકલ,
સુઈ જાઉં હરહંમેશ તું ગઝલ લખી મોકલ,
ઉકેલ્યા છે ઘણા કોયડા મેં જીવન માં
અનુવાદ એવો સાવ સરળ લખી મોકલ,


#ચહેરો

Gujarati Poem by Jatin Lad : 111423155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now