આ દુનિયામાં લોકો સુંદર ચહેરા પાછળ ગાંડા છે. પણ તેને કોણ સમજાવે કે માની મમતાનો ચહેરો કેટલો ખૂબસૂરત હોય છે.આ તો તેના સંસ્કારની વાત છે. કે તે આ વાત સમજી શકે.
#ચહેરો

Gujarati Thought by Jay Thakar : 111423083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now