સખી રાખજે સદા તારો હસતો ચહેરો
નહીં ભરવો પડે મેક અપને એનો પહેરો
રહેશે મેક અપ તારો એક બે કલાક
આનંદ અપાવશે જીવનની હાસ્ય લહેરો

તેજલ

#ચહેરો

Gujarati Motivational by Tejal Vaghasiya . : 111422974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now