Gujarati Quote in Poem by Ranjitsinh Makwana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચહેરો કરમાય તો શું કરશો ?
પછી
અાયનો સસ્તો થાય તો શું કરશો ?
આમ લાલી લગાવી ને ભરમાવશો કયાં સુધી?
ચહેરો તરડાય તો શું કરશો ?

તમને છે ચહેરા ની પ્રસીધ્ધી નો શોખ,
આબરુ ખરડાય તો શું કરશો ?
#ચહેરો

Gujarati Poem by Ranjitsinh Makwana : 111422852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now