તારી બે પાંપણો વચ્ચે મેં પ્રેમ વાંચ્યો,
પછી સહી કરી 1 કોરો કાગળ તારા નામે લખ્યો,
તે કોરા કાગળમાં તેં લગ્નનો પ્રસ્તાવ લખી મોકલ્યો,
વિચારતો રહ્યો, ને ફરી હાથ આવી બાજી હું ચુક્યો..!

પુછ્યા વગર થઈ જાય તે "પ્રેમ"
અને વિચારીને જ થાય તે "લગ્ન"
યોગી

Gujarati Blog by Yogi : 111422741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now