#ચહેરો

’સોનેરી સવારના સથવારે શમણાં સંગ જાગી,
અનંત સુધી એને પુરા કરવાના નિર્ધાર સંગ જીવી,
જે કઈ પણ ઝંખ્યું એ પામવા સુધીની સફરમાં,
સુખનો એ સાગર અને ‘ચહેરા’ની એ મુસ્કાન,
જીવનનો એ આધાર ને જીવવાની આશ.’

-બિનલ પટેલ

Gujarati Poem by BINAL PATEL : 111422388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now