#ચેહરો
ચેહરા પર ચેહરો,
દર ચેહરે નોખો મહોરો.

ખુદને તો ઠગે ચેહરો,
બીજાને ઠગવા બદલે મહોરો.

જાત દેખાડે ચેહરો,
ને ભાત અનોખી મહોરે.

કર્મ કરવા અલગ ચેહરો ,
ધર્મ નાં નામે બદલે મહોરો.

પાખંડી આ લઈને ચેહરો,
હેમ બદલતી હરપલ મહોરો .

Gujarati Poem by HEMANGINI : 111422375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now