ગમતો મને એક ચહેરો મળ્યો
સબંધ મને એવો ગહેરો મળ્યો
લાગણીઓ ની અસુરક્ષા ને
લોખંડી પ્રેમ નો પહેરો મળ્યો...Amee

બહુ રાહ જોયા પછી એ મળ્યો
દુઃખ નો બધો હવે માહોલ ટળ્યો
વર્ષો જેના માટે હું તરફડ્યો
હવે છે એ અઢળક ઢળ્યો....


#ચહેરો

Gujarati Blog by અમી વ્યાસ : 111422365

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now