સંતાનને ભૂખ માટે રડતું રાખીને,
પોતાનો પતિ કામ ઉપર ભૂખ્યો ના રહે
એ માટે ચૂલા ઉપર રસોઈ બનાવતી સ્ત્રીના 'ચહેરા' પાછળની વ્યથા જોઈ લેજો યાર
ઝીંદગી કોને કહેવાય સમજાઈ જશે

Gujarati Microfiction by Nilay : 111422295

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now