માન્યુ કે દરેક સિક્કાની
દરેક હકીકતની
દરેક પહેલુની બે બાજુ હોય છે..
right?
પરંતુ હે..કાળા માથાવાળા માનવી.!
બીજું કંઇ શીખ કે ન શીખ
ચહેરો તો એક રાખતા શીખ/

~ એ જ @કાળા માથાવાળો & બે ચહેરાવાળો🤐☠👽

#ચહેરો

Gujarati Blog by Kulsoom : 111422260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now