જિંદગીમાં
અનેક એક માનવીઓને
મળતા આપણે.
બસ એક જ
ચહેરો છપાઈ ગયો
દિલ મહીં!
પછી,
પછી શું
દરરોજ સવારે અરીસામાં
મારો ચહેરો નથી દેખાતો!
દેખાય છે તે
છપાઈ ગયેલો
ચહેરો!
#ચહેરો

Gujarati Poem by Anil Bhatt : 111422216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now