Prem_222:
મને એટલો બધો અનુભવ તો નથી પણ છતાં કહેવા માંગીશ,
કે પ્રેમ માં પડતાં પહેલાં, દિલ નો ઇરાદા સાફ કરીને જજો..
સગી નજરે જોઈ શકશો બરબાદ થતી જિંદગી, જે એક નઈ પણ બે કરીને જશો...
પાયમાલી સિવાય બીજું કઈ નઈ મળે, પણ આંખનો અરીસો સાફ કરીને જજો,
સુકાયેલા આંસુ સિવાય જો કઈ મળે, તો પાપણ માટે કાંઈક પાણી બચાવીને જજો,
હૃદય ના ધબકારા ગણતાં ગણતાં, ચાંદ ના દર્શન પણ કરતા જજો,
કહેવાય છે કે મામા મટી આંશિક બનેલાને, દિલ ની સાથે આકાશે આંકતા જજો...
કવિ ની કલ્પના...comming soon..
#અનુભવી અનુભવ....