અનુભવનો
ખજાનો ભેગો કર્યો
જિંદગી પૂર્ણ!

અનુભવને
અનુભવવું કેમ?
તે કહે કોણ?

અનુભવી તો
બની ગયો હું પણ
છું એકલો જો!

#અનુભવવું

Gujarati Hiku by Anil Bhatt : 111421871

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now