અનુભવો ના અનેક સંભારણા હૈયા માં સંતાડી ને બેઠો છું. પ્રેમ તિરસ્કાર નર્યો સ્વાર્થ અને નિસ્વાર્થ લાગણી આજે દબાવી રાખેલ લાગણી ને અક્ષર દેહ આપી દઉં. એ અભણ નો આંસુ થી લખેલ કોરો લીટી હાંસિયા વાળો કાગળ હાંસિયા માં કાજલ થી કરેલું નાનકડું કાળું ટપકું મને દુનિયા ની નઝર થી બચાવે આસું ના શબ્દ ઉકેલીયા દુનિયા ની દરેક ખુશી મને મળે. બીજી લીટી થોડી ભીની હતી હું
ખુબ ખુશ છું મારી જરાય ચિંતા ના કરતો. લી. તારી
માં. તા. ક. વહુ નુ ધ્યાન રાખજે.
#અનુભવવું