*સોનાની બોલપેન સંતાનોને* *વારસામાં આપશો*
*પણ,*
*એને શું લખવું એની સમજણ* *નહીં આપો તો પરિણામો ભયંકર*
*આવશે..!!*
*જરૂરિયાત મુજબ જિંદગી* *જીવો, શોખ મુજબ નહીં..*
*કારણ કે જરૂરિયાત ગરીબ ની પણ પુરી થાય છે, અને શોખ રાજા ના પણ અધુરા રહી જાય છે.*
*ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !*
*વસ્તુ હોય કે સંબંધ..*
*વિકલ્પ વધે એટલે કિંમત* *આપોઆપ ઘટતી જાય છે!*
💞
કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.*
*કાં તો આપીને જાવ*,
*નહીં તો મુકીને જાવ*,
*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી*.
*પણ માણસ માનવા જ તૈયાર નથી*!
*માણસે* સમજાવ્યું કે સમય બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે *માણસ* પણ બદલાઈ જાય છે !!
🌷
*જો રોટલી માં "ઘી" અને*
*બોલવા માં "જી"*
*લાગી જાય ને સાહેબ*
*તો "સ્વાદ" અને "ઈજ્જત"*
*બેઈ વધી જશે .......!!!*
*મનુષ્ય નો સ્વભાવ છે કે... મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે...*
*એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ...*
*" આંસું તમારું હોય.,*
*.અને પીગળતું કોઈક બીજું હોય.. "*
*,તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..
*" પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય.. "
*નિમિત્ત* કોણ છે
એનાથી કોઈ ફેર
નથી પડતો,
*નિર્ણય* હંમેશા
કુદરતનો જ હોય છે..
જે આ સ્વીકારી શકે
એને
દુનિયાની કોઈ તાકાત
*દુઃખી* ન કરી શકે..!!
મારી સાથે* બેસીને...
...... *સમય* પણ રડ્યો એક દિવસ
બોલ્યો *તું મસ્ત વ્યક્તિ છે*..
..... હું જ ખરાબ ચાલી રહ્યો છું