મન મૂકીને માણવાની હોય છે,
વેદના કેવી મજાની હોય છે...

શબ્દ શણગારે, પ્રભાવે મૌનને,
વેદનાની જાત શાણી હોય છે...

નીતરે જ્યારે ગઝલ થઈ વેદના,
એ સ્તરે એ રાજરાણી હોય છે...

Gujarati Thought by Dharmesh Vala : 111421572

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now