તારા એ હાસ્યથી મલકાતી હુ, આ જ તો પ્રેમ છે. તારા એ અવાજથી ગૂંજતી હુ, આ જ તો પ્રેમ છે. તારા એ શમણાંથી જાગતી હુ, આ જ તો પ્રેમ છે. તારા એ શબ્દોથી બોલતી હુ, આ જ તો પ્રેમ છે. તારા એ નામથી શોભતી હુ, આ જ તો પ્રેમ છે. તારી એ યાદ માં લખતી હુ, આ જ તો પ્રેમ છે.

Gujarati Poem by પાયલ : 111421387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now