હોઠ થી હોઠ મળે તો કેવું લાગે, અનુભવવું છે મારે,
રાત,ને , પૂનમ નો ચાંદ મળે,તો કેવું લાગે, અનુભવવું છે મારે,
ચલ રોજ કરીએ, ધિંગામસ્તી રાતે રાતે,
બીજા દિવસે, રાત પડવાની રાહ જોવું કેવું લાગે, અનુભવવું છે મારે!!!
✍️ અલય💞
ALAYSWORK@YAHOO.COM
#અનુભવવું

Gujarati Shayri by ALAY : 111421345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now