લાગણી એક ભ્રમ છે
અહેસાસ એક છળ છે
તડપ એક માયા ચ
અનુભવવું એ એક તૃષ્ણા છે,
છતાં જીવન ની એ બલિહારી કે ઉપરના માં થી
એક પણ વસ્તુ વગર આપણે ચાલતું નથી

Gujarati Thought by chetan dave : 111421305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now