Gujarati Quote in Poem by કલમ ના સથવારે

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#weddingquotes #anniversaryquotes #marriageanniversary #weddinganniversary #વર્ષગાંઠ #લગ્ન #marriagewishes #weddingwishes
______________________________________

માન મર્યાદા ને મોભો સાચવી
તમ પ્રતિષ્ઠા ને વધાવતા આવ્યા છો

વણ માંગી ઈચ્છાઓ ને પારખી
અમારી જરૂરિયાતો પુરી કરતા આવ્યા છો

સાચા ખોટા નો ભેદ ઉકેલી
શિક્ષા નો સાચો રાહ તમે ચીંધતા આવ્યા છો

પ્રેમ લાગણી નું ઝરણું વ્હેડાવી
વ્હાલ નો આખો દરિયો ફેલાવતા આવ્યા છો

નિવૃત્તિ માં પણ પ્રવૃત્તિ ની સાંકળ ગોતી
તમે જીવન નો મર્મ સમજાવતા આવ્યા છો

અમારી life નો real hero બનેલ આપ બન્ને,
જુગ જુગ સાથ જીવો, ખુશ રહો, નિરોગી રહો,
એવું આપના 'લાડકોડ' આપને શુભેચ્છા પાઠવે છે

Happy mrg anniversary MoM_DaD

Gujarati Poem by કલમ ના સથવારે : 111421197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now