પ્રેમ એટલે ....શું કહેવુ..?
તારા નામનું મારામાં ધબકવું.
શ્ર્વાસોના રણકારમાં તારા નામનું ગુંજવું..
મીઠું મીઠું દર્દ પણ વ્હાલું લાગવું.
તારા થી દૂર છતાં તારું સાનિધ્ય અનુભવવું.
તારા જ વિચારોમાં ડુબેલું
રહવું.
તારી પસંદ કયારે મારી બની..
તારા જ રંગમાં રંગાઇ જાવું..
આ પ્રેમ છે
પ્રેમ અટલે આપણું એકબીજા માં જીવવું