ઘમંડ બતાવી દે છે - પૈસો કેટલો છે
સંસ્કાર બતાવી દે છે - પરિવાર કેવો છે
બોલી બતાવી દે છે - માણસ કેવો છે
દલીલો બતાવી દે છે - જ્ઞાન કેવું છે
નજર બતાવી દે છે - સુરત કેવી છે
સ્પર્શ બતાવી દે છે - નિયત કેવી છે

Gujarati Shayri by Mitesh : 111421131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now