#અનુભવવું

ઝીલવાની પાત્રતા
હોય કે ના હોય ..

બધું જ આપી ને
સંતોષ #અનુભવવું ..,

અદભુત હતું ..,
તારું ને મારુ
મીઠા સ્મિત સાથે હરખાવવું..

પણ હવે... હવે શું ..!?

ના કોઈ આશ...
ના કોઈ પ્યાસ...
બસ..
થોડો વિશ્વાસ...
ને અધુરો અહેસાસ...

Gujarati Blog by SMChauhan : 111421114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now