અનુભવ તો આ કોરોના આવ્યો તેમાં જ થઈ ગયો ,
કે નેતા લોકો જૂઠ બોવ બોલે છે સાચું કહી નથી શકતા ,
માણસને ગેરમાર્ગે દોરે છે આમા પણ રાજકારણ કર્યું હિન્દૂ મુસ્લિમ વચ્ચે
રોગ કોઈ જોઈને નથી લાગતો અને સરહદ પર શહીદ જે થાય છે ત્યારે કેમ નથી કહેતા કે આટલા મુસ્લિમ જવાન શહીદ થયા સાચું છે પણ કડવું છે
#અનુભવવું