નાના હતા ત્યારે મોટા થવાની જલ્દી હતી,
પણ આજે સમજાય છે કે અધુરા અહેસાસ
અને તુટેલા સપના કરતા તો ફાટેલી ચડ્ડી
અને ચોલાયેલ ઢીંચણ સારા હતા....
-રાજભા ગોહિલ

Gujarati Thought by GOHIL RAJBHA : 111421034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now