અનુભવાયા 'શહીદ'ના એ શ્વાસો ,
જ્યારે નેતાઓએ આપ્યો જુઠો દિલાસો,

કાળજા કેરો ટુકડો દૂર થયો છે ત્યારે,
અનુભવાય છે માતાપિતાનો નિઃશ્વાસો...

#અનુભવવું

Gujarati Poem by RRS : 111421020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now