#અનુભવવું
કુદરતની કરામત છે કે દેન છે કે...
આપણે સૌ બધું જ અનુભવી શકીએ છીએ...
જેમ કે, સ્પર્શ,ગંધ,સ્વાદ, સુગંધ....
આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અનુભવી શકીએ છીએ....

Gujarati Blog by Bindu : 111420999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now