અનુભવવું અને હોવું એમાં અંતર ઘણું
પામવું અને ખોવું એમાં દર્દ પણ ઘણું


બોલવું અને નિભાવવું એમાં અંતર ઘણું
પાસે હોવું અને સાથે હોવું એમાં ભેદ ઘણું


જાણવા છતાં અજાણ્યા થવું એમાં અંતર ઘણું
અપૂર્ણતાને અપનાવી પૂર્ણ થવું એમાં શોર્ય ઘણું


#અનુભવવું

Gujarati Poem by manisha rathod : 111420981

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now