#પૈસો એ સગવડ છે,
માણસ એમાં #સુખ શોધે છે,

પુરુષ ખુદ #રામ નથી,
છતાં સ્ત્રી માં #સીતા શોધે છે,

દરેક જીવ માં #શિવ છે,
માણસ મુર્તિ કે #મકબરા માં શોધે છે,

ખોદે છે ખૂદ #પ્રક્રૃતિ ની જડો,
પછી ધરા પર માનવ #સ્વર્ગ શોધે છે.

#ૐ_નમ :_શિવાય

Gujarati Religious by संजय कुमार दवे : 111420729

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now