પત્ની:- આટલા દિવસ માવા વગર ચાલ્યું તો વચન આપો કે
લૉકડાઉન પછી નહિ ખાઓ...

પતિ:- આપ્યું...
તારે પણ પાણીપુરી વગર ચાલ્યું હવે તારે પણ નહિ ખાવાની...

*પત્ની:- દાદરા નીચે ખાનામાં એક માવો પડ્યો છે. તમારા જેવું કોણ થાય...?*

🤣😂🤣😂🤣😂

Gujarati Jokes by KgBites : 111420547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now