ના આપો કોઈ માન 'મને ચાલસે,
ના આપો કોઈ સન્માન 'મને ચાલસે,
એકલો જ જીવ્યો છું તમારી ચાહમાં,
ના આપો હેતની હુંફ 'મને ચાલસે.....
#માન

Gujarati Shayri by Bharat Parmar_bk : 111420529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now