ચાંદ  છે ચાંદની છે, પણ સિતારોની "મહેફિલ" નથી.
દોસ્ત  છે દોસ્તી છે, પણ એ દોસ્તીમાં "હું " નથી.
તું  છે હું છું, પણ એમાં "આપણે" નથી.
કલમ છે શાહી છે, પણ લખવાને "કાગળ" નથી.
સમય છે યાદ છે, પણ લખવા માટે "શબ્દ" નથી.
તમે છે મન છે, પણ જીવનની "ખુશી" નથી.
✍️હેત

         

Gujarati Thought by Het Bhatt Mahek : 111420339
Het Bhatt Mahek 7 year ago

આપનો આભાર

Het Bhatt Mahek 7 year ago

આપનો આભાર 🙏🙏🙏🙏

Het Bhatt Mahek 7 year ago

આભાર આપનો 🙏🙏🙏🙏

પ્રભુ 7 year ago

Wha wha superb 👌👏✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now