નાનપણ થી
ગાડીની સવારી  રે
બાલમંદીર.

એક થી બાર
મસ્તી સાથે અભ્યાસ
એક જ બેન્ચ.

કોલેજ જુદી
શરીરથી અલગ
મન એક રે.

અપડાઉન
સવાર સાંજ સાથે
રાતે અલગ.

અભ્યાસ પૂર્ણ
નોકરી થી જુદાઈ
રજા આપણી.

જિંદગી સાથે
જીવનભર સંગ
મિત્રતા સાથે.
✍️હેત

Gujarati Hiku by Het Bhatt Mahek : 111420334

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now