પ્રથમ પ્રેમ
માતાપિતાનો સાથે
હેતનો જ્ન્મ
બીજો પ્રેમ રે
બહેનનો સંગાથ
લાડકી બની
ત્રીજો પ્રેમ રે
શેરી મિત્રો રમત
જીગર જાન
ચોથો પ્રેમમાં
ખીલ્યું કમલ ફૂલ
હેતનો પ્રેમ
પાંચમો પ્રેમ
જ્ઞાન જ્યોતિ આપી
ગુરુજનો એ.
છઠો પ્રેમ તો
નોકરી ધન્ધા કાજ
પેટ પુરે રે.
જિંદગી આપી
ઈશ્વર કેમ ભૂલું
મરણ મારુ
સાચો પ્રેમ તુ
બાકી નામનાં સંગા
તારુ ચરણ
✍️હેત