માન આપી ને પણ અમે ઘણું ખોયું છે
તૂટતાં સપના ને અંધારી રાત્રે જોયું છે
રંજ નથી એણે સાથ ના દીધો સગપણ મા
ખબર આપશે ખ઼ુદા કે એણે કોઈ પોતાનું ખોયું છે !!
@Raj

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111420121

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now