માન તો હું તુજમાં જ કહી....આસપાસ છું

ના માન તો કોરી આંખોમાં આંસુ નો વનવાસ છું

છે ધબકતા દિલમાં કેટલાય ધબકાર તારા..

નક્કી જીવનમાં રહેલી અધૂરી કોઈ પ્યાસ છું...

©ગીતા એમ ખૂંટી
#માન

Gujarati Shayri by Gita M Khunti : 111420028

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now