માન આ નાનકડો શબ્દ પામવા કે મનાવવા માનવ દાનવ દેવ આદી ભિન્ન ભિન્ન કાવાદાવા કપટી દયા કે કપટી માનવતા દાખવી જનસમૂહ ને સંમોહિત કરી પોતાની વાહ વાહ કરાવી માન પામી ગયો હોય એમ છાથી ફુલાવી વિચરણ કરતો રહે છે !
આને માન કેહવું? કે ઉપજાવેલ ડર મજબૂરી?
માન એં ઉપજાવે ફના થઈ માનવ કલ્યાણ કરી જાયઃ એવા નો હંમેશ જય બોલાય. આ જ સાચું
# માન #
#માન