માન આપીએ તો સારું દરેક વ્યક્તિને
એમાં માણસનું ચરિત્ર દેખાય છે
ના આપીએ માન તો બીજું તો શું
એ માણસ સુંદર હોવા છતાંય
વિચિત્ર દેખાય છે

Gujarati Thought by Narendra Parmar : 111419914
Narendra Parmar 7 year ago

આભાર ભાઈ 🙏💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now