Gujarati Quote in Thought by Krina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માન જોયતું હોય તો માન આપતા પણ શીખવું જોયીએ.. આજ ના જમાના માં જ્યાં સ્વાર્થ અને પ્રોફી ટ દેખાય ત્યાં લોકો માન આપતા થઈ ગયા છે. દોસ્તો, માન ઉંચી પોસ્ટ અથવા ઉંચા હોદ્દા વાળા ને આપો એ ખોટું છે. જે એવા લોકો પણ છે જે તમારી દિનચર્યા માં એવા માણસો જેને આપણે નાના કહીએ છીએ પણ એકચ્યુલી એમનું આપણી લાઈફ માં ઇમ્પોર્તંગ છે.જેમ કે સફાઈ કામદાર, ઓફિસ બોય, સિકયુરિટી ગાર્ડ વગેરે વગેરે.. જે બધા કામો નિસ્વાર્થ ભાવે કરે છે. એ લોકો ને આપણે માન આપતા શીખવું જોઈએ.. આજ ના દંભી યુગ માં માન કુદરતી અને કૃત્રિમ થઈ ગયા છે.. સો, મોરલ ઓફ ધ સ્ટોરી માન બધા ને આપો તો તમારી છબી બગડી નહીં જાય...નાના કે મોટા ને....

Krina Shah
#માન

Gujarati Thought by Krina Shah : 111419883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now