સમર્પણ વિના ન સંભવે ભક્તિ મુક્તિ નું ભાન
મુક્તિની ઈચ્છા રહે ત્યાં લગી અનુમાન,
ત્યાં લગી અનુમાન નથી બંધન ની જાણ,
વચને વર્યા તે સદાસ્વતંત્ર મળે મુક્તિ ના પરમાણ...

જય ગુરુ મહારાજ
જય સીતારામ 🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111419860

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now