#માન
નાથ, તારા આપેલાં દુઃખો ને માન થી સ્વીકારતો ગયો
હરેક અપમાન ને હસતાં હસતાં સ્વીકારતો ગયો
તું ન મળી છતાં તને માન
આપતો રહ્યો
સદા મારા અંતરાત્મા ને
માન આપતો રહ્યો
એટલેજ સદા શાન થી જીવતો રહીયો.

Gujarati Shayri by Hiten Kotecha : 111419798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now