છેલ્લી ઘડી ઉપર રહી રહીને જ્યારે સ્પર્ધકોની મહેનતનું વળતર આપવામાં આવ્યું ત્યારે માતૃભારતીને હવે નીતિમત્તાના અચાનક પ્રશ્નો થવા લાગ્યા છે અને એ પણ વારંવાર સ્પર્ધાના નિયમો બદલ્યા પછી પણ.. એમને સ્પર્ધકોની જીતની ભાવના હવે લોભ લાગવા લાગી છે જ્યારે સ્પર્ધકો તો એક દિવસના 250 ના વાઉચર થી લઈને 100 રૂપિયાની ઘટાડેલી કિંમતમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા (નવા નિયમ મુજબ અઠવાડિયાનું એક લેખ મહિના ના 400 રૂપિયાના વાઉચર થાય.)

એમનું આ વલણ અને શબ્દો કોઈને પણ હતોત્સાહ કરવા પુરતા છે. અહીંયા આપણે ઘણા બધા સમયથી છીએ અને સ્પર્ધા નહતી ચાલતી ત્યારે પણ મૌલિક અને શ્રેષ્ઠ આપવા પૂરતો પ્રયત્ન કર્યો જ છે. અને એમને પ્રશ્નો હતા તો એ પહેલા પણ પોસ્ટ મૂકી જ શકતા હતા ને.!? અથવા નિયમોમાં આ વાત મેન્શન કરી શકતા હતા. જ્યારે સ્પર્ધા લંબાવવામાં આવી ત્યારે પણ નવી નિયમાવલી બહાર પાડી શકતા હતા.!?

મને ખ્યાલ છે મારા આ વિરોધથી કદાચ બહુ ફેર નહીં પડે તો પણ મને જરૂરી લાગે છે મારા મનની વાત તમારી સમક્ષ રાખવી અને તમને પણ એમના આવા વલણથી માહિતગાર કરવા..

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

Gujarati Whatsapp-Status by Shefali : 111419762
Shefali 7 year ago

હા, એવું જ થવું જોઈએ.. હવે તો રાહ જ જોવાની

Shefali 7 year ago

Thank u Kamini for support..

બાબા સત્સંગી 7 year ago

સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહિ.!

Arzoo baraiya 7 year ago

I agree with you.

Kaamini 7 year ago

Mane aa matter vishe vdhare kai khyal nahto...but vaanchyu badhu tyare khyaal aavyo... aap lkhta rho DiDi...hu tmari sathej chhu... Jo kaam tlvaar kr skti h...vhi kaam ek chhoti si kalam b kr skti h...

Shefali 7 year ago

Thnx Jalpa Ben for supporting

Shefali 7 year ago

Thnx dear for supporting..

Jalpa Sheth 7 year ago

Shefaliben તમારી વાત 💯 ટકા સાચી જ છે. 👍💐

Arzoo baraiya 7 year ago

બોલવાનું તો ગમતું નથી પણ જયારે ના બોલીયે તો આપણાં મૌનને મજબૂરી સમજીલે એ ના ચાલે માટે કેહવું તો પડેજ. અમે તમારી સાથેજ છીએ ડિયર. 👍👍

Shefali 7 year ago

Support mate આભાર પારુલ.. તમને પણ અનુભવ થયો છે કે શું??

પારૂલ ઠક્કર... યાદ 7 year ago

જો કે હું સ્પર્ધા માં હવે ભાગ જ નથી લેતી... પણ તમારી વાત સાચી છે .. 👍🏻👍🏻👍🏻

Shefali 7 year ago

સમર્થન આપવા માટે ખૂબ ખૂબ આભાર આપનો સંદીપ.. mb વાળા ને રજૂઆત કરી હતી અને એમણે અત્યારે તો પોઝિટિવ જવાબ આપ્યો છે હવે જોઈએ આગળ ક્યારે અને શું થાય છે..

Sandeep Patel 7 year ago

આટલું મનોમંથન કરીને નિ:સ્વાર્થ શાબ્દિક રજૂઆત કરતા લેખકો અને કવિઓ પ્રત્યેની લાગણી યોગ્ય હોવી જોઈએ. આથી MB સંચાલકને જાણ કરવી છે કે (જો કે આપ મારા કરતા વધારે જાણતા હશો...) આટલી મોટી સંખ્યામાં વ્યક્તિઓ આપની આ એપને ઉપયોગ માં લેતા હોય ત્યારે આપની પાસે તેને ઉપયોગ કરવાના અને તેમાં આપ જે કંઈ પણ નવું ઉમેરતા હોવ તેના નિયમો અને સૂચનો યોગ્ય અને સ્પષ્ટ હોવા જોઈએ. આપ આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકો છો ??? અને જો આપને આર્થિક ચિંતા સતાવતી હોય તો આવી કોઈ પણ પ્રકારની યોજનાઓ અંગે વિચારશો નહી. #sampurnsamarthan

Shefali 7 year ago

https://www.matrubharti.com/bites/111419141

Shefali 7 year ago

મહેન્દ્ર ભાઈની કાલની પોસ્ટમાં

Falguni Shah 7 year ago

Aa Positive Reply ni MB ni post kya read Kari shakay?

Shefali 7 year ago

જી કનું ભાઈ, પણ સહકાર થી એ જલદી શક્ય બને

Kanu Bharwad 7 year ago

જીત હંમેશા સત્યની જ થશે...

Shefali 7 year ago

અદભુત સાથ આપવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો.. mb વાળાએ ભાવનાની કદર કરીને પોઝિટિવ reply એમની પોસ્ટ પર આપ્યો છે.. તમારા બધામાં સાથથી જ આ કપરું કર્યા પાર પડ્યું માટે એક વાર ફરી ખૂબ ખૂબ આભાર. 🙏🏼

મોહનભાઈ આનંદ 7 year ago

વિચારણિય તથ્ય છે

Ravina 7 year ago

સાચી વાત છે...

Shefali 7 year ago

લેખકો પાસે સત્તા નથી મોહન ભાઈ પણ કલમ તો છે ને..!? અને સંસ્થા ચલાવનાર જવાબ આપવા પણ બંધાયેલા જ છે કારણકે એમણે સામે ચાલીને બધા ને સ્પર્ધા માટે આમંત્રણ આપ્યું છે, આં સ્પર્ધા તો હતી જ લાઈક ઉપર, તો છેલ્લે જ્યારે વિજેતાને હક આપવાનો આવ્યો ત્યારે જ સવાલ કેમ!? ભલે ન્યાય મળે કે ના મળે પણ જેના પણ ધ્યાનમાં પોસ્ટ આવશે એ બીજી વાર થોડું ચેતીને તો ચાલશે અથવા કોઈ આશા તો નહિ રાખે જેથી વિશ્વાસઘાત જેવી અને અપમાન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે.!?

મોહનભાઈ આનંદ 7 year ago

બધું commercialization પર ચાલે છે.. પોતાનો વ્યવસાય ચલાવવા સ્પર્ધા ના પેંતરા કરવા પડે. લેખકો ને આકર્ષવા માટે ઈનામ રાખવા પડે...અને માર્કેટમાં કેમ ટકી રહીએ એજ મહત્વ નું હોય છે .. બાકી બધું ગૌણ છે... બિચારા નવા લેખકોની હેસિયત કેટલી ?? એમને વાહ વાહ ને પ્રશસ્તિ મળે ખુશ થઈ જાય. અહીં ગુણવત્તા કરતા બીજું બધું મહત્વ નું હોઈ શકે એવું મને લાગે છે.. બીજું શું!! સંસ્થા ચલાવનાર ને વધું ખબર હોય. કે આમ કેમ બન્યું અથવા થાય છે..... લેખકો પાસે કોઈ સત્તા નથી .. વધું માં વધું એ સ્પર્ધા નો બહિષ્કાર કરી શકે

Kpj 7 year ago

Ame sathe j 6i di

Devesh Sony 7 year ago

સંપૂર્ણ સહમતી દી...

Ketan 7 year ago

Agree..👍👍👍

Shefali 7 year ago

Definitely.. thanks for support Mansi

Kaamini 7 year ago

Yes...we all are with You

Yakshita Patel 7 year ago

I agree with you..

Patel Mansi મેહ 7 year ago

I shared your post if u don't mind dee

ધબકાર... 7 year ago

નિયમો કોણે નક્કી કરવાના... સ્પર્ધકે કે આયોજકે? નિયમો નક્કી થઈ ગ્યાં પછી જો કોઈ સ્પર્ધક જીતે તો સવાલ નીતિમત્તાનો કોની ઉપર કરવાનો... સ્પર્ધક કે આયોજક ને?

jd 7 year ago

Followers, gender, looks evu mne to jarakay nathi lagtu k winner banvama Kai matter kare Che

Shefali 7 year ago

અને બીજું ફાલ્ગુની બેન mb જોડે પૂરતો સમય હતો જ નિયમ બદલવા માટે અને એમણે એ વારંવાર કર્યું જ છે, તો પછી પહેલા જે નિયમ બનાવ્યા હોય એ નિયમ એમણે પણ માન્ય રાખવા જોઈએ ને અને વિજેતા ને એમનો હક આપવો જોઈએ એના બદલે તમે એમની loyalty ને question Karo e કેટલું યોગ્ય છે.?

Shefali 7 year ago

અંશતઃ સાચી વાત છે ફાલ્ગુની બેન કે જૂના લોકો ના ફોલોવર વધુ હોય પણ એ પણ એટલું જ સત્ય છે કે એમાંથી ઘણા by default books read Kari hoy એટલે બન્યા હોય જે લોકો ભાગ્યેજ bytes section ma આવતા હોય અને બીજું એમાંથી ઘણા folower અત્યારે mb છોડી ને જાતાં રહ્યા છે એક કે બીજા કારણસર.. અને સાવ એવું પણ નથી કે નવા સ્પર્ધકો જીતી નથી રહ્યા, એનું સૌથી મોટું ઉદાહરણ ખુશી અને રુદ્ર છે જે અમારા જેવા જૂના લોકો કરતાં પણ વધુ લાઈક લઈને આવે છે.

Falguni Shah 7 year ago

શેફાલી બેન , આમાં તો એવું થાય છે કે ગમે તેવું સરસ લખીએ છીએ પણ જેનાં પહેલેથી જ ફોલોઅર્સ વધારે છે એમને જ વધારે લાઈક મળે છે ને એ જ વિજેતા જાહેર થાય છે , પણ એવું ના હોવું જોઈએ.... આમાં તો નવા ને સારાં લેખકો ને ફોલોઅર્સ ઓછા હોય એમને તો કોઈ પ્રોત્સાહન મળતું જ નથી.....નિયમો માં ફેરફાર ચોક્કસ જરૂરી છે.......

Krishna 7 year ago

Yes Di tmari vaat 100%sachi che Hu tmara support ma chu.

Writer Bhavesh Rawal 7 year ago

તમારી વાત સાચી છે....I support your thought.

Ravina 7 year ago

સહમત... આવા વિષય પર બધા એ એક થવું જ રહ્યું...

Vihad Raval 7 year ago

I agree with you

ધબકાર... 7 year ago

Totally Agree with you.

______ 7 year ago

Jarur thi farak padvo j joie aa to maanhani kahevai...

Shefali 7 year ago

આભાર ઋતુ જી

jd 7 year ago

Hu pan tamari Sathe j chhu aa virodh ma

Solanki Dashrathsinh 7 year ago

સાચી વાત....

Tiya 7 year ago

Agree with you 👍🏻

Mahesh Vegad 7 year ago

અમે તમારી સાથે છીએ શેફાલી

rutu 7 year ago

કપટ થી ભરેલી દુનિયામાં તમારી લાગણીઓની રમત રમાઈ એનાથી ખુબ જ દુઃખ થયું છે. તમે કોઈ પણ ચિંતા વિચારણા કર્યા વગર લખતા રો.MB નહીં પણ હજી બોવજ નામના સિદ્ધ કરવાની છે તમારા લેખન થી....

Shefali 7 year ago

સહેમત આપની સાથે કનુ ભાઈ

Shefali 7 year ago

સાચુ નારણ ભાઈ

Shefali 7 year ago

આભાર ભાવના

Kanu Bharwad 7 year ago

બધા સ્પર્ધકો પોતાની મૌલિક રચનાઓ મૂકીને માતૃભારતીનું શાન અને સમૃદ્ધિમાં વધારો કરે છે . એ લોકો ઈનામ આપીને કોઈ ઉપકાર નથી કરતા... અહીંયાં કોઈને ઇનામની લાલચ નથી...તમે સાચા છો..અમે તમારી સાથે છીએ..

Tinu Rathod _તમન્ના_ 7 year ago

મારું પણ સમર્થન છે.

Naranji Jadeja 7 year ago

વિજેતા ને રૂપીયાનું સન્માન નહીં, મૌલિકતા નુ માન આપવું જોઈએ .અને તે પણ સ્વરચિત રચના ને.

Bhumi Polara 7 year ago

I agree with you

Parmar Geeta 7 year ago

You are right di.. અમે બધા તમારી સાથે છીએ... 👍👍

હરિ... 7 year ago

તમારી સાથે છે

HINA DASA 7 year ago

આપણે બધા સાથે છીએ

bhavna 7 year ago

Tamari vat Right che hu pan tamari sathe chu

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now